“પરંપરાગત વસ્ત્રો પહેરીને બાપ્પાના દર્શન કરો” – GSB સેવા મંડળનો ભક્તોને અનુરોધ
મુંબઈના ગણેશોત્સવની ઓળખ ગણાતા ગૌડ સારસ્વત બ્રાહ્મણ (GSB) સેવા મંડળના બાપ્પા આ વર્ષે પોતાના ૭૧મા વર્ષમાં પ્રવેશ્યા છે. દર વર્ષે જેમ, આ વર્ષે પણ કિંગ્સ સર્કલ અને વડાલામાં બિરાજમાન થયેલા આ વિઘ્નહર્તા ગણપતિના પ્રથમ દર્શન સોમવારથી શરૂ થયા છે. પંડાલમાં પ્રવેશતા જ જે દિવ્યતા, પવિત્રતા અને વૈભવનો અનુભવ થાય છે, તે મુંબઈની સંસ્કૃતિનો અનોખો અહેસાસ…