અમેરિકાના વધારાના ટેરિફનો ઝટકો : ભારતથી આયાત થતી વસ્તુઓ પર કુલ ૫૦ ટકા આયાતશુલ્ક લાગુ, કેન્દ્ર સરકાર હરકતમાં
અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધોને લઈને એક મોટો ઝટકો ત્યારે આવ્યો છે, જ્યારે અમેરિકન સરકારે ભારતમાંથી આયાત થતી અનેક વસ્તુઓ પર વધારાના ૨૫ ટકા ટેરિફ લગાવવાનો સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યો છે. આ નોટિફિકેશન અનુસાર કુલ આયાત શુલ્ક હવે ૫૦ ટકા થઈ જશે. આ નિર્ણય ૨૭ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ બરાબર ૧૨.૦૧ વાગ્યાથી અમલમાં આવશે. આ…