મુંબઈના જીએસબી સેવા મંડળનો અદ્ભુત રેકૉર્ડ : ગણપતિ બાપ્પા માટે 474 કરોડ રૂપિયાનો વીમો! પૂજારી, સ્વયંસેવકો અને ભક્તો સુધી સૌને કવરેજ
મુંબઈ શહેરનો ગણેશોત્સવ માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી પરંતુ વિશ્વપ્રસિદ્ધ સાંસ્કૃતિક અને સામાજિક ઉત્સવ છે. દર વર્ષે લાખો ભક્તો મુંબઈની ગલીઓમાં સ્થાપિત ભવ્ય પંડાલોમાં બાપ્પાના દર્શન કરવા ઉમટી પડે છે. એમાં પણ કિંગ્સ સર્કલ ખાતેનું જીએસબી સેવા મંડળ દેશભરમાં અનોખું સ્થાન ધરાવે છે. આ મંડળ માત્ર પોતાના વૈભવી શણગાર અને ભક્તિભાવ માટે જ નહીં પરંતુ…