“હવે પેન્ટ પહેરવામાં પણ તકલીફ પડે છે” — અમિતાભ બચ્ચનનો ખુલાસો : વધતી ઉંમરની લાચારી અને જીવનનો કડવો સત્ય
ભારતીય સિનેમાના શહેનશાહ અમિતાભ બચ્ચન આજે ૮૨ વર્ષની ઉમરે પણ સતત કામ કરી રહ્યા છે. તેઓ હાલ કૌન બનેગા કરોડપતિ ૧૭ (KBC 17) હોસ્ટ કરી રહ્યા છે અને ફિલ્મી જગતમાં પણ સતત સક્રિય છે. તેમ છતાં, તાજેતરમાં પોતાના બ્લોગ મારફતે બિગ બીએ વધતી ઉંમર સાથે આવતી મુશ્કેલીઓ વિશે ખુલીને વાત કરી છે. તેમણે સ્વીકાર્યું કે…