ગુજરાતમાં હાઈ એલર્ટ: અમદાવાદની 4 અને વડોદરાની 2 શાળાને બોમ્બની ધમકી, બાળકોને તાત્કાલિક રજા; ઇમેઇલમાં ખાલિસ્તાનનો ઉલ્લેખ.
ગુજરાતમાં સોમવારની સવારે ચોંકાવનારી ઘટના સામે આવી જ્યારે અમદાવાદની ચાર અને વડોદરાની બે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેઇલ મળતા તંત્ર દોડતું થયું. શાળાઓમાં અભ્યાસ ચાલી રહ્યો હતો તે સમયે મળેલી આ ધમકી બાદ તાત્કાલિક વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા અને પોલીસ-બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું. આ ઘટના બાદ રાજ્યભરમાં સુરક્ષા…