કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર — મોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો વધારો મંજૂર, હવે ૬૦% DA સાથે એરિયરનો લાભ.
દેશના લાખો કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થું (Dearness Allowance – DA) વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેના પરિણામે DA હવે મૂળ વેતનના ૫૮ ટકા પરથી વધીને ૬૦ ટકા…