“હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી”—ગુજરાતની ગ્રામિણ મહિલાઓને આત્મનિર્ભર બનાવતી GLPCની અનોખી સફર
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં “આત્મનિર્ભર ભારત” અને “વોકલ ફોર લોકલ” જેવા અભિયાનોએ છેલ્લા થોડાં વર્ષોમાં સામાજિક-આર્થિક પરિવર્તનનો નવો દોર શરૂ કર્યો છે. તેમાં પણ ગુજરાત રાજ્યએ ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ જેવા અભિયાનને માત્ર સ્વીકાર્યું જ નથી, પરંતુ તેને ગામડાથી લઈને શહેર સુધી એવો વ્યાપ આપ્યો છે કે આજે તેનો પ્રભાવ…