શહીદ ભરતભાઈ ભેટારીયાઃ માનવતા માટે જીવ અર્પણ કરનાર વીરપુત્રને દેશનુ નમન
જૂનાગઢ જિલ્લાના ટીકર ગામે દેશભક્તિ, ફરજપ્રતિનીષ્ઠા અને માનવતાનું અમર ઉદાહરણ બનનાર ઘટના સામે આવી છે. ભારતીય સેનાના જવાન શ્રી ભરતભાઈ લક્ષ્મણભાઈ ભેટારીયા, જે લદ્દાખના લેહ ખાતે દેશસેવામાં ફરજ બજાવતા હતા, તેમણે પોતાના વતન ટીકર ગામની ઓઝત નદીમાં ત્રણ યુવાનોને ડૂબતા બચાવવા માટે પોતાના જીવનું બલિદાન આપીને શહીદ થયા છે. આ દુઃખદ પરંતુ ગૌરવભરેલી ઘટના માત્ર…