ગોંડલ એસટી ડિવિઝનમાં વહીવટી ગડબડનો મોટો ભંડાફોડ: દિવાળીના તહેવારમાં રૂટો બંધ થતાં મુસાફરો રઝળી પડ્યા, ખાનગી બસ સંચાલકોના ચાંદ ચમક્યા
દિવાળી જેવા પ્રસંગે જ્યાં સમગ્ર રાજ્યમાં ખુશી અને આનંદનો માહોલ હોવો જોઈએ ત્યાં ગોંડલના એસટી વિભાગની અણઘડ કામગીરીને કારણે મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે. રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે તહેવારો દરમિયાન કોઈ મુસાફરને અગવડ ન પડે અને સૌ પોતાના પરિવારજનો સાથે દીવાળીની ઉજવણી કરી શકે તે માટે રાજ્યભરમાં “એક્સ્ટ્રા સંચાલન”…