જામનગર જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમનો પ્રારંભ — જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર દ્વારા લોકજાગૃતિની અપીલ, પારદર્શક અને સર્વસમાવેશક ચૂંટણી પ્રક્રિયાની તૈયારી
જામનગર તા. ૩ નવેમ્બર —લોકશાહીનો આધારસ્તંભ ગણાતી ચૂંટણીની પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત અને પારદર્શક બને તે માટે દર વર્ષે મતદારયાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. મતદારયાદી એ લોકશાહીનો જીવંત દસ્તાવેજ છે, જેમાં દરેક પાત્ર નાગરિકનું નામ સમાવિષ્ટ રહે તે જ લોકશાહી ન્યાયની શરૂઆત ગણાય છે. આ પરંપરાને જાળવતા, જામનગર જિલ્લામાં “મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬…