વિશ્વવિજયી દીકરીઓનો વિજયગાથા : હરમનપ્રીત કૌરની ટીમે રાષ્ટ્રીય ગૌરવ લખ્યું, બીસીસીઆઈએ જાહેરાત કરી ૫૧ કરોડનું બમણું ઇનામ!
ભારતના ક્રિકેટ ઈતિહાસમાં ૨ નવેમ્બર, ૨૦૨૫નો દિવસ સોનેરી અક્ષરોથી લખાઈ ગયો. આ દિવસ માત્ર ક્રિકેટ માટે નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવનો ક્ષણ બની રહ્યો. ભારતની મહિલા ક્રિકેટ ટીમે વિશ્વ કપ ૨૦૨૫ જીતતાં તિરંગો વૈશ્વિક સ્તરે ગર્વથી લહેરાવ્યો. આ વિજય માત્ર એક ટ્રોફી જીતવાનો ન હતો, પણ ભારતીય મહિલાઓની પ્રતિભા, સંકલ્પ અને ધીરજની ઉજ્જવળ સાબિતી…