મહેસાણા: જોટાણા તાલુકાના માકણજ ગામે જાહેર શૌચાલય તોડી પાડવા સામે ગામજનોમાં ઉગ્ર રોષ, અંગત હિત માટે કામગીરીનો આરોપ
મહેસાણા: જોટાણા તાલુકાના માકણજ ગામે જાહેર શૌચાલય તોડી પાડવા સામે ગામજનોમાં ઉગ્ર રોષ, અંગત હિત માટે કામગીરીનો આરોપ મહેસાણા, તા. ૨૦ મે, ૨૦૨૫: મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના માકણજ ગામમાં જાહેર શૌચાલય તોડી પાડવામાં આવતા ગામમાં ચકચાર મચી છે. ગામના નાગરિકો દ્વારા આ ઘટનાને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ શૌચાલયની તોડફોડ કોઈ વ્યક્તિના…