અમદાવાદ પોલીસ કમિશનરની પહેલે પોલીસ પરિવારના બાળકોમાં આવડતનો વિકાસ કર્યો – રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું સરાહનીય પ્રોત્સાહન
અમદાવાદ પોલીસ કમિશનરની પહેલે પોલીસ પરિવારના બાળકોમાં આવડતનો વિકાસ કર્યો – રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું સરાહનીય પ્રોત્સાહન અમદાવાદ શહેરમાં એક અનોખી અને પ્રશંસનીય પહેલ અંતર્ગત પોલીસ લાઈનમાં રહેતા બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ સમર કેમ્પની મુલાકાત લઈ માંથી બહાર આવેલા કૌશલ્યને ખૂબજ બિરદાવ્યું હતું….