આજથી રાજ્યભરમાં CBSE બોર્ડ પરીક્ષાનો પ્રારંભ – ધોરણ ૧૦માં ૪૫ હજારથી વધુ, ધોરણ ૧૨માં ૩૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાયા
રાજ્યભરમાં આજે થી CBSE બોર્ડની ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની વાર્ષિક પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. શિક્ષણજગતમાં મહત્વ ધરાવતા આ બોર્ડ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ સાથે થોડી ગભરાહટ પણ જોવા મળી હતી. આ વર્ષે રાજ્યભરમાં ધોરણ ૧૦ના ૪૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ના ૩૫ હજારથી વધુ વિદ્યાર્થીઓપરીક્ષામાં હાજર રહ્યા છે. સવારથી જ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર…