નકલી બીડીનો કાળો ધંધો – ગઢડાથી ગોંડલ સુધીનો ભેદીયો જથ્થો પકડાયો
નકલી ઉત્પાદનોનો વધતો ખતરો ગત કેટલાક વર્ષોમાં ગુજરાતમાં નકલી પદાર્થોના ધંધાએ ચોંકાવનારી ગતિ પકડી છે. ક્યારેક નકલી પનીર, દૂધ અને ઘી, ક્યારેક નકલી મીઠાઈ, બિસ્કિટ અથવા જીરું, ક્યારેક નકલી એન્જિન ઓઇલ અને દવા – આ બધા કિસ્સાઓ વચ્ચે હવે તાજેતરમાં નકલી તમાકુના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.પણ હવે આ ગેરકાયદેસર કૌભાંડમાં એક નવો ખતરો ઉમેરાયો…