ભાણવડ તાલુકામાં સ્કોર્પિયો ગાડી પલ્ટી ખાઈ ભયાનક અકસ્માત: 24 વર્ષીય યુવકનું કરુણ મોત, ત્રણ ગંભીર ઈજાગ્રસ્ત — માર્ગ સુરક્ષાને લઈને ફરી ઉઠ્યા પ્રશ્નો
ભાણવડ / દેવભૂમિ દ્વારકા… દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકાના ભેનકવડ ગામ નજીક આજે વહેલી સવારે એક હ્રદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સ્કોર્પિયો કાર અચાનક કાબૂ બહાર જતા પલ્ટી ખાઈ જતા ઘટનાસ્થળે જ એક યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે સાથે મુસાફરી કરી રહેલા અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર…