દૂરદર્શનનો સુવર્ણ અધ્યાય સમાપ્ત: વરિષ્ઠ ન્યૂઝ એન્કર સરલા મહેશ્વરીનું 71 વર્ષની વયે અવસાન
ભારતીય ટેલિવિઝન પત્રકારિતાના ઈતિહાસમાં એક સુવર્ણ અને સંવેદનશીલ અધ્યાય સમાપ્ત થયો છે. દૂરદર્શનના જાણીતા અને વિશ્વસનીય ચહેરા તરીકે ઓળખાતા વરિષ્ઠ ન્યૂઝ એન્કર સરલા મહેશ્વરીનું 71 વર્ષની વયે અવસાન થયું છે. તેમના નિધનના સમાચાર મળતા જ મીડિયા જગત, પૂર્વ સહકર્મચારીઓ અને લાખો દર્શકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.1970ના દાયકાથી 2000ના પ્રારંભ સુધીના સમયગાળામાં દૂરદર્શન પર સમાચાર…