🎵 “અધૂરી રહી ગાઈકીની સફર: પંજાબી સંગીત જગતના તેજ તારકા રાજવીર જવંદાનું કરુણ અવસાન” 🎵
પંજાબી સંગીત જગત આજે શોકમાં ગરકાવ છે. લોકપ્રિય અને યુવા પેઢીમાં અતિપ્રિય બનેલા ગાયક રાજવીર જવંદા (Rajvir Jawanda) હવે આ દુનિયામાં નથી રહ્યા. ફક્ત ૩૫ વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. જીવનના ચમકતા પાનાં વચ્ચે અચાનક આવી ગયેલી આ દુર્ઘટનાએ ચાહકોને સ્તબ્ધ કરી દીધા છે. ૧૦ દિવસ સુધી જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાતા…