વર્ષ ૨૦૨૬-૨૭ના કેન્દ્રિય બજેટની તૈયારીઓ શરૂ: નાણાં વિભાગે તમામ વિભાગોને પહેલા જ વર્ષના ખર્ચ રિપોર્ટ સબમિટ કરવાની સૂચના આપી
કેન્દ્રિય સરકારે ૨૦૨૬-૨૭ના નાણાકીય વર્ષ માટે કેન્દ્રિય બજેટની તૈયારી શરૂ કરી છે. નાણાં વિભાગ દ્વારા તમામ મંત્રાલયો અને વિભાગોને સચોટ અને વિગતવાર ખર્ચ રિપોર્ટ રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે. સૂચના અનુસાર, ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષના ખર્ચને ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ સુધી સંપૂર્ણ રીતે નાણાં વિભાગને સબમિટ કરવું જરૂરી છે. આ પ્રક્રિયા કેન્દ્રિય બજેટ તૈયાર કરવાની પ્રથમ…