જાણો, તા. ૧૨ ફેબ્રુઆરી, ગુરૂવાર અને મહા વદ દશમનું વિશેષ રાશિફળ.
કુંભ સહિત બે રાશિને મહેનતથી કામમાં સફળતા, મહત્વપૂર્ણ મિલન-મુલાકાત ફળદાયી બની શકે આજે તા. ૧૨ ફેબ્રુઆરી, ગુરૂવાર અને મહા વદ દશમનો દિવસ ગ્રહગતિની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચંદ્રની સ્થિતિ, ગુરૂવારનો પ્રભાવ અને મહા વદ દશમનો સંયોગ કેટલાક જાતકો માટે વિશેષ ફળદાયી સાબિત થઈ શકે છે, જ્યારે કેટલાક માટે સાવચેતી રાખવાનો સંદેશ આપે છે. ખાસ…