જામનગરમાં ૫૫૫૫ યજ્ઞકુંડ સાથે ઇતિહાસ રચાવા તૈયાર: ૨૦૨૬માં યોજાશે અતિભવ્ય અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ — સનાતન ધર્મ, રાષ્ટ્રગૌરવ અને વૈશ્વિક સંદેશનો સંગમ
જામનગરઃ ભવ્યતા, ભક્તિ અને વૈદિક પરંપરાનો મિલાપ જામનગર, સંજીવ રાજપૂતઃ જામનગરની ધરતી ફરી એક વાર અધ્યાત્મ અને સંસ્કૃતિના રંગે રંગાવા જઈ રહી છે. વર્ષ ૨૦૨૬માં અહીં એક અતિ ભવ્ય, વૈદિક અને ઐતિહાસિક મહોત્સવનું આયોજન થવાનું છે — અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ ૨૦૨૬.આ પ્રસંગે રિધમસ ફાઉન્ડેશન દ્વારા એક વિશાળ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં શહેરના અગ્રણી…