અમદાવાદ સનાથલ ટોલ પ્લાઝા પાસે બે દિવસથી પડેલી ટ્રકમાંથી રૂ. ૫૩.૯૫ લાખના વિદેશી દારૂની ૨૫,૪૬૫ બોટલો ઝડપાઈ.
અમદાવાદ, તા. … – શહેરના સનાથલ ટોલ પ્લાઝા નજીક બે દિવસથી પડેલી ટ્રકમાંથી ખુબ જ મોટા પ્રમાણમાં વિદેશી દારૂની બોટલો મળી આવી છે, જે કુલ રૂ. ૫૩.૯૫ લાખના અંદાજીત મૂલ્યની છે. આ ઘટના શહેર અને ગ્રામિણ પોલીસ વચ્ચેની હદને લઈને થયેલ વિવાદને ફરી એકવાર નવા તબક્કે લઈ આવી છે અને ગૃહ વિભાગ સહિત ઉચ્ચ પોલીસ…