પાકિસ્તાની આર્મી ચીફની જામનગર રિફાઇનરી પર સીધી ધમકી – ભારતના આર્થિક હૃદય પર હુમલાનો ખુલ્લો ઈરાદો
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોમાં આજે સુધીનો સૌથી સીધો અને ગંભીર તબક્કો ત્યારે આવ્યો જ્યારે પાકિસ્તાનના આર્મી ચીફ, જનરલ આસીમ મુનીરે વિશ્વની સૌથી મોટી તેલ રિફાઇનરી – જામનગર સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) –ને નિશાન બનાવવાની ખુલ્લી ધમકી આપી.આ ધમકી માત્ર સૈન્યિક હુમલાની સંભાવના જ નહીં, પરંતુ ભારતના આર્થિક માળખા પર સીધી પ્રહારની ઘોષણા…