વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસે માનવતાનું મહામહોત્સવ: ગુજરાતમાં 1 લાખ કર્મચારીઓનો મહારક્તદાન સંકલ્પ, જામનગર જિલ્લામાં 6 સ્થળોએ વિશાળ આયોજન
ભારતના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ સમગ્ર દેશમાં સેવા, સમર્પણ અને સમાજકાર્ય રૂપે ઉજવાતો રહ્યો છે. આ જ પરંપરાને આગળ વધારતા, આ વર્ષે પણ ગુજરાતમાં તેમના જન્મદિવસની ઉજવણી સેવા સપ્તાહ અને માનવતાની સેવા સાથે કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના ઉપક્રમે 16 સપ્ટેમ્બર, 2025ના રોજ મહત્ત્વાકાંક્ષી…