દેવભૂમિ દ્વારકામાં ચાર સ્થળે ઝગડા: એક ડઝન શખ્સો સામે ગુનો, પાંચથી વધુ લોકો ઘાયલ.
દેવભૂમિ દ્વારકા જિલ્લોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતાજનક દૃશ્યો સામે આવ્યા છે. જિલ્લામાં અલગ-અલગ ચાર સ્થળોએ થયેલા ઝગડાના બનાવોમાં પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે, જ્યારે પોલીસ દ્વારા એક ડઝન જેટલા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ તમામ બનાવોએ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા અને સામાજિક તણાવ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. રૂપેણબંદર ખાતે…