સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ નિર્ણય: શ્રમિકોને મતદાન માટે ખાસ રજા ફરજિયાત
ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શ્રમિકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મતદાનમાં વધુમાં વધુ લોકો ભાગ લે તે માટે શ્રમિકોને મતદાનના દિવસે ખાસ રજા આપવાની સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી છે. 26 એપ્રિલે મતદાન: શ્રમિકોને રજા આપવાની ફરજ રાજ્યમાં 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે શ્રમિકોને મતદાનમાં સહેલાઈ રહે તે…