ઢીંચડા ગામે તિરંગા યાત્રા — રાષ્ટ્રપ્રેમ, એકતા અને સ્વચ્છતાનો સંદેશ
જ્યારે વાત આવે રાષ્ટ્રપ્રેમની, ત્યારે આપણા મનમાં પ્રથમ છબી ઉપસી આવે છે તિરંગાની — તે ત્રિરંગો જે આપણા દેશની એકતા, બલિદાન અને ગૌરવનો પ્રતિક છે. ભારતના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં તિરંગાને કેન્દ્રસ્થાને રાખીને અનેક કાર્યક્રમો યોજાય છે, પરંતુ આ વર્ષે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ,…