થરાદમાં વિધાનસભા અધ્યક્ષની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા: દેશભક્તિના રંગમાં રંગાયું શહેર
થરાદ શહેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીનો પ્રારંભ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આયોજિત તિરંગા યાત્રાથી થયો. દેશભક્તિના આ ઉત્સવમાં નાગરિકો, પોલીસ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, અને વિવિધ સમાજિક સંગઠનોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ રહી, જેને કારણે શહેરનું વાતાવરણ દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિથી ભરપૂર થઈ ઉઠ્યું. વિશાળ તિરંગા યાત્રાની પ્રારંભિક ઝલક “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા…