શ્રદ્ધા અને સાહસનો અજોડ સંગમ – ઓખાના પિતા-પુત્રએ દરિયો તરીને બેટ દ્વારકાના હનુમાન દાંડીમાં કર્યા દિવ્ય દર્શન.
દેવભૂમિ દ્વારકા જિલ્લો ધાર્મિક આસ્થા, પરંપરા અને ભક્તિના અનેક અનોખા પ્રસંગો માટે જાણીતો રહ્યો છે. ખાસ કરીને હનુમાન જન્મોત્સવના પવિત્ર દિવસે અહીં ભક્તિનો એક અલગ જ માહોલ સર્જાય છે. આ વર્ષે પણ સમગ્ર દેશમાં જ્યાં હનુમાન જયંતિ ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહી હતી, ત્યાં ઓખા વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે, જે શ્રદ્ધા સાથે સાહસનું અનોખું…