ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની મહેનતથી 14 વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલાયો: સરકારના ચાર વિભાગોની સંમતિથી શહેરી શિક્ષક પરિવારને નાણાકીય સહાયની મંજૂરી
ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વર્ષોથી ચાલી રહેલા પ્રયત્નો આ વર્ષે સાકારરૂપ લીધા છે. પાચ વર્ષથી સતત સરકાર સામે રજૂઆત કરનાર આ સંઘે, મહાનગર પાલિકા અને નગર પાલિકા સમિતિઓમાં કામ કરતા શહેરી શિક્ષકોના એક બહુ જ મહત્વના અને લાંબા સમયથી અનસુલજેલા પ્રશ્નનો ઉકેલ લાવવાનો સફળ પ્રયાસ કર્યો છે. શિક્ષકો અને તેમના પરિવારજનો માટે…