જામનગરમાં ઠેબા બાયપાસ અને નદીઓમાં ચાલતા ગેરકાયદેસર કચરાનાં નિકાલ અને માટી-રેતીના કૌભાંડ અંગે તાત્કાલિક તપાસની માંગ: ભ્રષ્ટાચાર વિરુદ્ધ નાગરિકોની ખુલ્લી અપીલ
બાબત: ઠેબા બાયપાસ નજીક અને રંગમતી-નાગમતી નદી વિસ્તારમાં ભ્રષ્ટાચાર અને ગેરરિતી અંગે તાત્કાલિક તપાસ અને પગલાં લેવાની નાગરિક અપીલ સદગદ ધ્યાન દોરવું:જામનગર મહાનગરપાલિકાઆજના પ્રજાતંત્રમાં નાગરિકોએ સાબિત કર્યું છે કે પબ્લિક ઓવરસાઈટ (લોકનિયંત્રણ) એ ગવર્નન્સના મહત્ત્વના પાયામાંથી એક છે. ત્યારે જામનગર શહેરના ઉદ્યોગોમાંથી એક બનેલા વિસ્તારો – ઠેબા બાયપાસ, રંગમતી અને નાગમતી નદીઓના કાંઠા વિસ્તારમાં નાગરિકોએ…