શ્રી કૃષ્ણ નગર પ્રાથમિક શાળા ભાટિયામાં “હર ઘર તિરંગા ૨૦૨૫” અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું ભવ્ય આયોજન
ભાટિયા: શ્રી કૃષ્ણ નગર પ્રાથમિક શાળા, ભાટિયામાં શિક્ષણ વિભાગની સૂચના અનુસાર “હર ઘર તિરંગા ૨૦૨૫” કાર્યક્રમ અંતર્ગત ૬ થી ૮ ઑગસ્ટ દરમિયાન શાળા સ્તરે વિવિધ સર્જનાત્મક અને સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધાઓનું વર્ણન કાર્યક્રમ અંતર્ગત નીચે મુજબની સ્પર્ધાઓ યોજાઈ: ચિત્રકલા અને રંગોળી સ્પર્ધા નિબંધ લેખન સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા રાખડી બનાવવાની સ્પર્ધા ધોરણ ૨ થી…