“હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” – ગુજરાતમાં ઊર્જાથી ભરેલું ઉજવણી કાર્યક્રમ
ગુજરાત સરકાર દ્વારા ભારતના ૭૯માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ધુમધામથી યોજાશે. “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” નામે આ અભિયાનની થીમ છે. રાજ્યના રમતગમત અને યુવક સેવા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ મહિમાની વિગતો જાહેર કરતાં જણાવ્યું કે, તા. ૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર…