ચેસના માધ્યમથી ઉજવાયો સ્વતંત્રતા પર્વ! પોરબંદરમાં રાજ્યકક્ષાના ઉત્સવ અંતર્ગત રોટરી ક્લબ દ્વારા ભવ્ય ઓપન ચેસ ટુર્નામેન્ટનું સફળ આયોજન
રાજ્યકક્ષાની સ્વાતંત્ર્યદિનની ઉજવણી અને પૌરાણિક પોરબંદર શહેરની ૧૦૩૬મી સ્થાપનાની ઉજવણીના શુભ પ્રસંગે પોરબંદર શહેરમાં રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા “ઓપન પોરબંદર ચેસ ટુર્નામેન્ટ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટ તન્ના હોલ ખાતે યોજાઈ હતી, જેમાં ફિડે-અપ્રૂવ્ડ સ્વિસ સિસ્ટમ મુજબ તખ્તીઓ પર બુદ્ધિનો જંગ જામ્યો. આ પ્રતિસ્પર્ધા પોરબંદર જિલ્લા કલેકટર શ્રી એસ.ડી. ધાનાણીની ઉપસ્થિતમાં અને…