જગદીશભાઈ પંચાલની બિનહરીફ વરણી બાદ શહેરા તાલુકા ભાજપમાં આનંદની લહેર : 50થી વધુ ગામોમાં ભવ્ય ઉજવણી, કાર્યાલયે ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી
શહેરા તાલુકામાં ભાજપ કાર્યાલયથી લઈને ગામડાંઓ સુધી ગત રાત્રે રાજકીય માહોલ ઉત્સવમાં પરિવર્તિત થયો હતો. કારણ એક જ – જગદીશભાઈ પંચાલની પ્રદેશ પ્રમુખ પદે બિનહરીફ વરણી. ભાજપના ઇતિહાસમાં આ ક્ષણ ગૌરવસભર ગણાઈ રહી છે. શહેરા તાલુકા ભાજપ કાર્યાલયે રંગોળી, ફટાકડા અને મોં મીઠું સાથે આ સફળતા ઉજવાઈ, જ્યારે તાલુકાના 50થી વધુ ગામોમાં કાર્યકર્તાઓએ ધ્વજ લહેરાવી,…