મહાભિયોગની છાયામાં જસ્ટિસ યશવંત વર્માનું રાજીનામું.
ભારતીય ન્યાયપાલિકામાં એક મોટા વિવાદ વચ્ચે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. જસ્ટિસ યશવંત વર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મહાભિયોગ જેવી ગંભીર પ્રક્રિયા શરૂ થવાની વચ્ચે જ આપેલા આ રાજીનામાએ સમગ્ર કાનૂની અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. માહિતી મુજબ, તેમના સામે ચાલી રહેલા ગંભીર આક્ષેપો અને તપાસને પગલે પરિસ્થિતિ દિવસ પ્રતિદિન ગંભીર…