‘ધુરંધર 2’નો ધમાકો — એક જ ભાષામાં ₹1000 કરોડ કમાણી કરનાર ભારતની પ્રથમ ફિલ્મ
ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. ધુરંધર 2એ બોક્સ ઓફિસ પર એવો રેકોર્ડ બનાવી દીધો છે, જે અત્યાર સુધી કોઈ ફિલ્મ માટે શક્ય બન્યો ન હતો. આ ફિલ્મ માત્ર એક જ ભાષામાં ₹1000 કરોડની કમાણી પાર કરનાર ભારતની પ્રથમ ફિલ્મ બની ગઈ છે, જેને કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભારે ઉત્સાહ અને ચર્ચા જોવા મળી…