જૂનાગઢમાં બિલ્ડરો અને અધિકારીઓની સાંઠગાંઠનો મોટો ભાંડો ફૂટ્યો — મ.ન.પા.ના ષડયંત્રથી નાગરિકો થયા છેતરાયા, 260(2) ની નોટિસો બન્યાં ભયનો પ્રતીક!
જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચાનો વિષય બની રહેલું એક મોટું “ષડયંત્ર” હવે ધીમે ધીમે જાહેર માધ્યમોમાં બહાર આવતું જાય છે. નગરના સામાન્ય નાગરિકો, જેઓ જીવનભર મહેનત કરીને પોતાનું એક નાનું ઘર મેળવવાનું સ્વપ્ન જોતા હોય છે, તેઓ આજે નગરપાલિકા તંત્ર અને કેટલાક લોભી બિલ્ડરોની ગેરરીતિઓના શિકાર બની ગયા છે. આ મામલામાં સૌથી…