“જામનગરનો ગૌરવ: સુભાષબ્રીજથી સાત રસ્તા સુધીનો ૩.૫ કિ.મી.નો ફોર ટ્રેક ફ્લાયઓવર તૈયાર – રૂ.૨૨૬ કરોડના ખર્ચે સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રીજ બન્યો તૈયાર”
જામનગર શહેરના પરિવહન અને શહેરી વિકાસના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે હવે એક નવું અધ્યાય ઉમેરાઈ રહ્યું છે. શહેરના સુભાષબ્રીજથી સાત રસ્તા સુધીનો વિશાળકાય ફ્લાયઓવર બ્રીજ સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે. રૂ. ૨૨૬ કરોડના ખર્ચે બનેલો આ ૩.૫ કિ.મી. લંબાઈનો ફોર ટ્રેક ઓવરબ્રીજ હવે શહેરના નકશામાં માત્ર એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી, પણ જામનગરના વિકાસનું નવું ગૌરવચિહ્ન…