વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની મુખ્યમંત્રી સાથે ઐતિહાસિક પ્રથમ મુલાકાત: વિસાવદરના પાંચ પ્રાથમિક પ્રશ્નો મુદ્દે રજૂઆત
વિસાવદર વિધાનસભાના આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજ રોજ પ્રથમવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મળીને પોતાના વિસ્તારમાંના પાંચ મુખ્ય પ્રશ્નો અંગે સ્પષ્ટ અને મજબૂત રજૂઆત કરી. મુખ્યમંત્રી સાથે થયેલી આ મુલાકાત વિસાવદરના લોકો માટે આશાની કિરણ બની છે, કારણ કે તેમાં ખેતી, પર્યાવરણ, યોજના, વીજ ઉર્જા અને માલધારી હિતના મુદ્દાઓ ઊંડાણપૂર્વક ઊઠાવવામાં…