ખેડૂતોના કલ્યાણ માટે કાર્યરત સરકાર: જામનગરમાં PM-Kisan ઉત્સવની ભવ્ય ઉજવણી, 22.56 કરોડની સહાયથી 1 લાખથી વધુ ખેડૂતોને મળી સીધી સહાય
જામનગર ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. લોકસભાના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસરની વિશિષ્ટ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 20મો હપ્તો ખેડૂત પરિવારોને આપ્યો હતો. આ તબક્કે જામનગર જિલ્લાના 1,01,788…