અટૂટ ફરજનિષ્ઠા અને મીઠો સ્વભાવ: કંડકટર રાજેશભાઈ વ્યાસના નિવૃતિ સમારંભે લાગણીસભર વિદાય
જામનગર ડેપોમાં દાયકાઓથી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવનારા કંડકટર રાજેશભાઈ વ્યાસનો નિવૃતિ સમારંભ આજે ભાવભીની લાગણીઓ અને ઉમળકાભર્યા વાતાવરણમાં સંપન્ન થયો. શ્રી વ્યાસે સમગ્ર કારકિર્દી દરમિયાન મુસાફરોની સેવા અને ડિપોના વિકાસમાં જે સમર્પણ દર્શાવ્યું, તે આજે તેમના સહકર્મચારીઓ અને અધિકારીઓની યાદમાં સદા માટે વસેલું છે. BMS કાર્યાલય ખાતે યોજાયો કાર્યક્રમઆહલાદક અને સૌમ્યતા વહન કરતા રાજેશભાઈના નિવૃતિ…