ગુજરાત ભાજપના નવા યુગની શરૂઆત : જગદીશ વિશ્વકર્મા બિનહરીફ નવા પ્રદેશ પ્રમુખ બનશે, કમલમમાં ઉજવણીનો માહોલ
ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામાને અંતે આજે દિશા મળી ગઈ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પદ માટે લાંબા સમયથી ચાલતી અટકળો, આંતરિક ચર્ચાઓ અને ઉમેદવારીને લઈને ચાલી રહેલી જોરશોરની ચર્ચાઓ હવે પૂર્ણવિરામ પર પહોંચી ગઈ છે. ભાજપ હાઈકમાન્ડના આદેશ બાદ આખરે એક જ ઉમેદવારનું નામ નક્કી થયું છે અને તે ઉમેદવાર છે…