ગુજરાતને ગ્રીન એનર્જી હબ બનાવવાના પ્રયાસો વચ્ચે NTPC ચેરમેન ગુરદીપસિંઘે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી
ગુજરાત રાજ્યે ફરી એક વખત રિન્યુએબલ એનર્જી અને ગ્રીન પાવરના ક્ષેત્રમાં દેશના નેતૃત્વ માટે મજબૂત દાવ પેશ કર્યો છે. ગાંધીનગર ખાતે આજે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગુરદીપસિંઘે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ભારત સરકારના નીતિ-નિયંત્રણ હેઠળ ચાલી રહેલા ગ્રીન એનર્જી મિશન, હાઈડ્રોજન તટસ્થતા…