“ફોન પર નજર રાખી રહી છે સરકાર?” – મહારાષ્ટ્ર BJP મંત્રીની ચેતવણી પછી રાજકારણમાં ઉથલપાથલ, વિરોધ પક્ષોએ લગાવ્યા ગંભીર આરોપો
મહારાષ્ટ્રની રાજનીતિમાં હાલ એક નવી ગરમ ચર્ચા ચાલી રહી છે — “શું ખરેખર સત્તાધારી પક્ષ પોતાના જ કાર્યકરો અને જનતાના ફોન અને વોટ્સઍપ પર નજર રાખી રહ્યો છે?”આ ચર્ચાનું કારણ છે ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેનું નિવેદન, જેઓએ તાજેતરમાં ભંડારામાં યોજાયેલા દિવાળી કાર્યક્રમ દરમિયાન પક્ષના કાર્યકરોને ચેતવણી આપી હતી કે “દરેકનો…