“ધારાસભ્યો માટે 5 સ્ટાર સુવિધાવાળા ક્વાર્ટર્સનું લોકાર્પણ : એક બાજુ શાળાઓમાં ગ્રાન્ટનો અભાવ, બીજી બાજુ ‘સત્તાના આલીશાન મહેલો’ — નાગરિકોમાં ઉઠ્યો પ્રશ્ન : આ કયા ભારતની સમૃદ્ધિ?”
નવી દિલ્હી / ગાંધીનગર :ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતના રાજકીય મહારથી શ્રી અમિત શાહે તાજેતરમાં ગાંધીનગર ખાતે નવીનતામય અને આધુનિક MLA ક્વાર્ટર્સનું લોકાર્પણ કર્યું. આ MLA ક્વાર્ટર્સનું આકાર અને વૈભવ જોઈને લોકોની આંખો ચમકી ગઈ. 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ ધરાવતા આ નિવાસ સ્થાનો માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જ્યારે ધારાસભ્યો પાસેથી દર…