જામનગરથી માતાનામઢ સુધી પવિત્ર પદયાત્રા : ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનો અનોખો ઉત્સવ
જામનગર એક એવી ધરતી છે જ્યાંથી વર્ષો થી અનેક ધાર્મિક પરંપરાઓનો ઉદ્ભવ થયો છે. અહીંના લોકોમાં શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કૃતિ પ્રત્યેનું લગાવ આજેય એટલું જ જીવંત છે. તેવી જ એક ભક્તિપૂર્ણ પરંપરા છેલ્લા 13 વર્ષથી સતત નિભાવવામાં આવી રહી છે – હાલારી ભાનુશાળી દ્વારા આયોજિત પવિત્ર પદયાત્રી સંધ. દર વર્ષે જામનગરથી પવિત્ર ધામ માતાનામઢ સુધી…