મહુવામાં મધ્યમ વર્ગની બહેનો અને દિકરીઓ માટે વિનામૂલ્યે ભરતકામના ક્લાસિસનો પ્રારંભ : આત્મનિર્ભરતા સાથે ભારતીય પરંપરાગત સંસ્કૃતિને જાળવી રાખવાનો સંકલ્પ
મહુવા શહેરમાં મધ્યમ વર્ગના કુટુંબોની બહેન-દિકરીઓના સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભરતા માટે એક અનોખી અને પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. જગદંબા ગ્રુપના સંકલન અને શ્રી રાધેશ્યામ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી વિનામૂલ્યે ભરતકામ (હસ્તકલા) કલાસીસ કોર્સની શરૂઆત કરવામાં આવી છે. આ અભૂતપૂર્વ પહેલનો હેતુ માત્ર બહેન-દિકરીઓને કૌશલ્ય વિકાસમાં આગળ ધપાવવાનો જ નથી, પરંતુ સાથે સાથે આપણા ભારતની…