ગુજરાતનો સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ ઠગાઈ કૌભાંડ! ગાંધીનગરની મહિલા ડોક્ટર પાસેથી ₹19.24 કરોડની લૂટ – આંતરરાષ્ટ્રીય કનેક્શન, કંબોડિયાની લિંક પણ બહાર આવી
ગુજરાત રાજ્યમાં અત્યારસુધીનો સૌથી મોટો ડિજિટલ “અરેસ્ટ સ્કેમ” બહાર આવતા પોલીસ તંત્ર અને સાયબર ક્રાઇમ સેલમાં હડકંપ મચી ગયો છે. ગાંધીનગરની એક જાણીતી મહિલા ડોક્ટર સાથે માત્ર ત્રણ મહિનાની અંદર ₹19.24 કરોડની લૂંટચારી કરવામાં આવી છે. આશ્ચર્યજનક રીતે આ કૌભાંડનો કનેક્શન સીધું વિદેશ – ખાસ કરીને કંબોડિયા સાથે જોડાયેલું હોવાનું ઉઘર્યું છે. મહિલા ડોક્ટર, જેને…