રાધનપુર તાલુકા સરપંચ એસોસિયેશનનો વિકાસ માટે લલકાર: TDO સમક્ષ ધારાસભ્યના ભેદભાવના આક્ષેપ સાથે લેખિત રજુઆત
રાધનપુર તાલુકાની ગ્રામ પંચાયતોમાં વિકાસ અટવાયો હોવાનું કહી, તાલુકા સરપંચ એસોસિયેશને તાલુકા વિકાસ અધિકારી (TDO)ને લેખિતમાં રજુઆત કરી છે. ગ્રામ વિકાસ માટે મળતી ધારાસભ્ય ગ્રાન્ટને લઈને ભેદભાવના આક્ષેપો સાથે TDO સમક્ષ સ્પષ્ટ માંગણી કરી છે કે ગ્રામ્ય વિકાસ સમાનતાથી થવો જોઈએ. ધારાસભ્ય પર પંચાયતો વચ્ચે ભેદભાવ કરવાનો આક્ષેપ એસોસિયેશનના જણાવ્યા મુજબ, તાલુકાના અનેક ગામો…